ધોરણ-10 ગણિતમાં ગ્રેસિંગ માર્કની શકયતા નહીંવત

 

S.S.C.&H.S.C પરીક્ષા મા રોકાયેલ શિક્ષક કર્મચારીને આર્થિક સહાય કરવા અને વીમો ઉતરાવવા બાબત 

   Press Note for GUJCET 2018 પરીક્ષાના ફોર્મ બાબતે Provisional Answer key for Science examination March 201

03-Apr-2018 રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્‍શન યોજના હેઠળના ખાતેદાર કર્મચારી/ અધિકારીઓ અંશતઃ ઉપાડ કરી શકે તે માટેની સૂચનાઓ પ્રસિધ્ધ કરવા બાબત CLIK HERE P D F
 वर्ष ૨૦૧૮-૧૯ મા ધોરણ -૯ અને ૧૦ (પાયલોટ પ્રોજેક્ટ ) અને ધોરણ -૧૧ વિજ્ઞાનપ્રવાહ મા અંગ્રેજી (પ્રથમ ભાષા )વિષયના પાઠ્યપુસ્તક ના અમલ બાબત પરિપત્ર માટે અહી કિલક કરો .P.D.F
Gujarat Career Mitra 2018 CLIK HERE PDF
 

શાળા ના જનરલ રજીસ્ટર મા સુધારો કરવાની મંજુરી બાબત 

કારકિર્દી માર્ગદર્શન પ્રોજેક્ટ અન્વયે ધો.૧૦ ના વિદ્યાર્થીઓનો એપ બેઝ્ડ ઇન્ટરેસ્ટ ટેસ્ટ અંગે.CLIK HERE P D F


20-Mar-2018 રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના-૧૯૮૧ અન્‍વયે તા. ૦૧-૦૧-૨૦૧૮ થી ૩૧-૦૩-૨૦૧૮ના સમયગાળા માટેના બચત ફાળાની ચુકવણી બાબત. clik here P D F
12-Mar-2018પેન્‍શન રીવીઝન સમયે કર્મચારીઅે નિવૃતિ સમયે મેળવેલ પગાર ધોરણ ધ્‍યાનમાં લેવા બાબત CLIK HERE PDF

13-Mar-2018 સાતમાં પગાર પંચના પગાર/પેન્‍શન તફાવતની રકમની ચુકવણી કરવા બાબત CLIK HERE P D F
કેન્દ્ર સરકારે દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓને 2 ટકા મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરી મોટી ભેટ આપી છે. બુધવારે કૅબિનેટની મીટિંગમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણય બાદ 50 લાખથી પણ વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 55 લાખ જેટલા પેન્શનર્સને ફાયદો મળશે

नई दिल्ली। केंद्र सरकार ने केंद्रीय कर्मचारियों और पेंशनभोगियों को खुशखबरी दी है। केंद्र सरकार ने केंद्रीय कर्मचारियों के महंगाई भत्ते में बढ़ोतरी की है। सरकार ने डीए को 2 प्रतिशत बढ़ा दिया है। आज हुई कैबिनेट की बैठक में इस पर फैसला लिया गया और सरकार ने इसकी मंज़ूरी देते हुए केंद्रीय कर्मचारियों के महंगाई भत्ते को 2 फीसदी बढ़ा दिया।
डीए में हुए बढ़ोतरी 1 जनवरी 2018 से लागू होगी। गौरतलब है कि वर्तमान में केंद्रीय कर्मचारियों को 5 प्रतिशत महंगाई भत्ता मिलता है , जो अब इस 2 प्रतिशत की बढ़ोतरी के साथ 7 प्रतिशत हो जाएगा।
ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપતા સૌ કોઈ વિદ્યાર્થીને ઉપયોગી વિડીયો.

Jay Vasavada - Vidyarthione Sambodhan CLIK HERE1. પરીક્ષા પહેલાના ૮ દિવસ શુ ધ્યાન રાખશો? --ગિજુભાઈ ભરાડ
https://www.youtube.com VIDIO -1

2. ઝડપથી ઊંઘમા કેમ સરકી જવું? --ગિજુભાઈ ભરાડ
https://www.youtube.com VIDIO-2

3. છેલ્લા આઠ દસ દિવસમાં પરીક્ષાની તૈયારી કેમ કરવી?--ગિજુભાઈ ભરાડ

https://www.youtube.com VIDIO-3


4. અઘરા પ્રશ્નોના જવાબો કેમ તૈયાર કરશો?--ગિજુભાઈ ભરાડ
https://www.youtube.com VIDIO-4


5. બહુ વૈકલ્પિક પ્રશ્નોની તૈયારી કેમ કરશો?--ગિજુભાઈ 

https://www.youtube.com/ VIDIO-5


6વાંચેલું યાદ આવતું નથી શું કરશો?--ગિજુભાઈ ભરાડ

 youtube.VIDIO-6 CLIK HERE

28-Feb-2018 ફિક્સ પગારના કર્મચારીઓનું રાજીનામુ મંજુર કરવા અંગેની બાબત PDF CLIK HERE
 Press Note for GUJCET Examination 2018

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સાતમા પગાર પંચના પે મેટ્રિકમાં ફેરફારપે મેટ્રિક લેવલ 13 મા ફેરફારPDF CLIK HERE

 તારીખ : ૨૬-૦૨-૨૦૧૮  ના રોજ તેલંગ હાઇસ્કુલ ગોધરા ખાતે  આચાર્ય શ્રી (સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓ )બિનચુક હાજર રહેવા જણાવવામાં આવે છે.સમય બપોરના 4.00 કલાકે. બિડાણપત્રક ભરી સાથે લાવવાનું છે.પત્રક P D F CLIK HERE


સર્વિસબૂક  ની એન્ટ્રી મા ધ્યાન મા રાખવા જેવી બાબતો વધુ માહિતી માટે અહી કિલક કરો .P D F
15-02-2018પ્રવાસી  શિક્ષક  તાસદીઠ માનદવેતનથી (Honorarium Per Period) શિક્ષણ કાર્ય કરાવવા અંગે CLIK HERE P D F
new.C P F સી.પી.એફ.ફોર્મ અહી કિલક કરો ગ્રાન્ટેડ શાળા તમામનવ વર્ધિત પેન્શન યોજના બાબતCLIK HERE PDF
 વર્ગ-૩ના કરાર આધારે ફીક્સ પગારના કર્મચારીઓની પ્રવરતા નક્કી કરવા તથા પ્રવરતા યાદી પ્રસિધ્ધ કરવા બાબત.CLIK HERE P D F સરક્યુલર તારીખ ૨૦/૦૧/૨૦૧૮

CLIK HERE 15/01/209 PDF 

ધોરણ 10 નું ડુપ્લીકેટ માર્કશીટ માટેનું ફોર્મ CLIK HERE PDF

ક્લાસ-૩ના ફિક્સ પગારદારો માટે પ્રમોશનની કાર્યવાહી શરૂ

ગાંધીનગર, તા.૨૦
ગુજરાત સરકારના તમામ વિભાગો, જિલ્લાઓમાં ફિક્સ વેતનદારોમાં ક્લાસ-૩ના કર્મચારીને પ્રમોશન આપવા સામાન્ય વહીવટ વિભાગે આદેશ કર્યો છે. તેના માટે પ્રવરતા યાદીઓ તૈયાર કરી રહેતા વિભાગોને ફિક્સ વેતનદારોના પાંચ વર્ષ કે ત્રણ વર્ષ જેવા કાર્યકાળનો પણ સિનિયોરિટીની ગણનામાં સમાવેશ કરાશે. જેનો ઉલ્લેખ અજમાયસી કાર્યકાળ તરીકે થશે.
સરકારી તંત્રમાં ઉપલી કેડરોમાં વ્યવસ્થા સંચાલન માટે સિનિયર કર્મચારીઓની અછત છે આથી, ફિડર કેડરોમાં પ્રમોશનની પ્રક્રિયા ફટાફટ પૂર્ણ કરવા પ્રવરતા યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. સામાન્ય વહીવટ વિભાગમાં ઉપસચિવ ભરત ત્રિવેદીની સહીથી પ્રસિદ્ધ ઠરાવમાં કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂક મેળવનારા કર્મચારી સરકારી સેવામાં જોડાયા તે તારીખ અને સ્પર્ધાત્મક પરીક્ષમાં મેળવેલા મેરિટને ક્રમ અનુસાર પ્રવરતા એટલે કે સિનિયોરિટીક્રમ ગોઠવવા સૂચનાઓ અપાઈ છે. નાણાવિભાગની વર્ષ ૨૦૦૬ની ફિક્સવેતન નીતિ અન્વયે અને વર્ષ ૨૦૧૨ અથવા તે પહેલાની બેચમાં નિમણૂક મેળવેલ હોય અને તેમનો કરારીય સમયગાળો પૂર્ણ થયો હોય તેવા કર્મચારીની સાથે જેમનોે સમયગાળો પૂર્ણ થઈ રહ્યો હોય તેમનો પણ પ્રવરતાક્રમ નક્કી કરીને વિભાગીય વડાઓને પ્રમોશન માટે દરખાસ્ત મોકલવાની રહેશે. CLIK HERE


અખબારી યાદી – HSC(Science) માર્ચ ૨૦૧૮ ની પરીક્ષાનાં આવેદનપત્રો લેઇટ ફી સાથે ભરવા બાબતે

પરિપત્ર અને અરજી ફોર્મ માર્ચ ૨૦૧૮ની ઘો ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા બાબત


new.C P F સી.પી.એફ.ફોર્મ અહી કિલક કરો

 

રજીસ્ટર્ડ થયેલી ખાનગી અનુદાનિત માધ્યમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી વર્ષ-૨૦૧૭ચલણ ભરવાની તારીખ 30/11/2017 તેમજ અરજી કરવાની તારીખ 04/12/2017 સુધી લંબાવામાં આવેલ છે. ઉમેદવાર અરજી કર્યા બાદ 07/12/2017 સુધી સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરાવી શકશે. clik here

પ્રાથમિક-માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૧૭ માટેની હોલટીકીટ PRINT HALL TICKET પર ક્લીક કરી આવેદનપત્રનો રજીસ્ટ્રેશન નંબર તથા શાળાનો ડાયસનંબર નાખી ડાઉનલોડ કરવાની રહેશે.હોલટીકીટ માટે અહી કિલક કરો


"સ્વચ્છ વિદ્યાલય " પુરસ્કાર ૨૦૧૭-૧૮ ગાઈડલાઈન્સCLIK HERE P DF
23-10-2017 રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓને અનુદાન સહાયનું ધોરણ સુધારવા બાબતCLIK HERE PDF24-10-2017  


રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના (NPS) હેઠળના કર્મચારી/અધિકારીઓને મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઈટીનો લાભ આપવા બાબતCLIK HERE PDF
 ગુજરાત રાજ્યના આચાર્યો ની ખાલી જગ્યાઓનું કામચલાઉ લીસ્ટ... ( ફેરફાર અવકાશ)CLIK HERE PDF
તા. ૦૧/૦૭/૨૦૧૬ થી તથા તા. ૦૧/૦૧/૨૦૧૭ થી મોંધવારી ભથ્થાના દરમાં સુધારણા કરવા બાબત (છઠ્ઠા પગારપંચ સંદર્ભે) 24-Oct-2017Documents.PDF
નોન ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાના સ્ટાફ પ્રોફાઇલ અને ઉચ્ચતર માધ્યમિકની TAT પરીક્ષા પાસ કરનાર શિક્ષકોને સેવા વિનિયમિત કરવા બાબતનો શિક્ષણ વિભાગનો તા. ૨૪/૧૦/૨૦૧૭નો પરિપત્ર અને જિલ્લા દીઠ લિસ્ટclik here P D F
તા. ૦૧/૦૭/૨૦૧૬ થી તથા તા. ૦૧/૦૧/૨૦૧૭ થી મોંધવારી ભથ્થાના દરમાં સુધારણા કરવા બાબત (છઠ્ઠા પગારપંચ સંદર્ભે) 24-Oct-2017Documents.PDF
તા. ૦૧/૦૭/૨૦૧૭ થી રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંધવારી ભથ્‍થાના દરમાં વધારો કરવા બાબત. CLIK HERE P D F
ગુજરાત સરકારના વર્ગ-૪ના કર્મચારીઓને વર્ષ ૨૦૧૬-૧૭ના બોનસ ચુકવવા બાબતCLIK HERE P D F
17 -10-2017 શિક્ષણ સહાયકો ના પગાર વધારા બાબત પરિપત્ર 

 

 

TET-I Notification2017
 નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યુ હતુ કે ૩પ૦૦૦ જેટલા વર્ગ-૪ના કર્મચારીઓને ૩પ૦૦ની મર્યાદામાં બોનસ ચુકવવા રાજય સરકારે નિર્ણય લીધો છે. પંચાયત, બોર્ડ નિગમને પણ લાભ થશે. તેમણે જાહેરાત કરી હતી કે સફાઇ કામદારોનું નોકરી દરમિયાન આકસ્‍મીક મોત થાય તો તેઓને ઉંચક રકમ નહી પરંતુ રહેમરાહે નોકરી મળશે. તેમણે કહ્યુ હતુ કે, ૧૬ર નગરપાલિકાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં સફાઇ કામદારો મોટી સંખ્‍યામાં રોજમદાર છે તેઓને કાયમી કરવા માટે હવેથી રાજય સરકારની પરવાનગી લેવી નહી પડે. મહેકમ ૪૮ ટકાની મર્યાદામાં કાયમી કરી શકાશે.    તેમણે વધુમાં જણાવ્‍યુ હતુ કે, રાજયના આઠ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્‍શનરોને કેન્‍દ્રના ધોરણે એક ટકા મોંઘવારી ભથ્‍થામાં વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. ૮.ર૦ લાખ જેટલા કર્મચારીઓ અને પેન્‍શનરોને ૧-૭-ર૦૧૭થી રોકડમાં મોંઘવારી ભથ્‍થુ ચુકવવામાં આવશે. સરકારે કર્મચારી વર્ગની દિવાળી સુધારી દીધી છે.
2018થી ધો.9-11માં CBSE મુજબ NCERTનો સિલેબસ ભણાવાશે

👉🏽NEETમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે શૈક્ષણિક સમિતિનો નિર્ણય


- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક કમિટીની આજે બેઠક મળી હતી. જેમાં આગામી વર્ષથી ધો.૯ અને ૧૧માં અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા સીબીએસઇ પધ્ધતિ પ્રમાણે લેવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. જેના કારણે આગામી વર્ષથી ધો.૯ અને ૧૧માં NCERT પેટર્ન પ્રમાણે જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે. સમિતિ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે. આખરી મંજૂરી માટે દરખાસ્ત સરકારને મોકલી આપવામાં આવશે.

મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત કરી દેવામાં આવી છે. નીટમાં પૂછવામાં આવતાં તમામ પ્રશ્નો સેન્ટ્રલ બોર્ડ એટલે કે સીબીએસઈના અભ્યાસક્રમ પ્રમાણે હોય છે. જેના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી નડતી હોય છે. ચાલુ વર્ષે નીટમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ ભારે નુકસાન થયું હતું. આ પરિસ્થિતિ આગામી વર્ષે પણ ઊભી ન થાય તે માટે ધો.૯ અને ૧૧થી જ સેન્ટ્રલ બોર્ડ પ્રમાણે અભ્યાસ દાખલ કરી દેવાનું નક્કી કરાયું છે. હાલમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે એનસીઇઆરટીના પુસ્તકો ભણાવવાનું કેટલીક શાળાઓમાં શરૂ કરાયું હતું. પરંતુ હવે ધો.૯ અને ૧૧ની તમામ શાળાઓમાં એનસીઇઆરટી પ્રમાણે જ અભ્યાસ કરાવવામાં આવે તેવું નક્કી કરાયું છે.

નોંધનીય છે કે ગુજરાત બોર્ડની સિલેબસમાં વિદ્યાર્થીઓને પ્રશ્નોના વિકલ્પ આપવામાં આવે છે. જયારે સેન્ટ્રલ બોર્ડના સિલેબસમાં થિયરી પર વધારે જોર આપવામાં આવે છે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હાલમાં વૈકલ્પિક પ્રશ્નો પ્રમાણે પરીક્ષા આપવા ટેવાયેલા છે. પરંતુ હવે નવા સિલેબસ પ્રમાણે વિદ્યાર્થીઓએ નવેસરથી તૈયારી કરવી પડે તેમ છે. શૈક્ષણિક સમિતિમાં આજે આ દરખાસ્તને મંજૂરી આપીને આખરી મંજૂરી માટે સરકારને મોકલી આપવામાં આવશે. આ સિવાય જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ધો.૯ અને ૧૧ના સિલેબસમાં સરકારી સ્કૂલોમાં ઇ-કન્ટેન્ટ દાખલ કરવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. એટલે કે આ શાળાઓમાં વિદ્યાર્થીઓ પુસ્તકના બદલે ઇ-કન્ટેન્ટનો ઉપયોગ કરી શકશે. આ સિવાય દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિષય પસંદગીમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. અંધજન મંડળોમાં વિકલાંગના નિયમોના આધારે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ કે હવે નીટ ફરજિયાત થતા ગુજરાત બોર્ડનો મોટાભાગનો સિલેબસ એનસીઇઆરટી પ્રમાણે કરી દેવાની કવયાત શરૂ કરી દેવામાં આવી છે.
POST METRIC SCHOLARSHIP/Circular.PDF
 
29/09/2017 RMSA અંતર્ગત તાલીમ બાબતclik here P D F 1 TO 11 PAGE

http://www.rmsagujarat.in/

ગુ.મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા શાળાનો ૧૧ અંકનો યુ-ડાયસ કોડ અને વિદ્યાર્થીનો ૧૮ અંકનો SDMIS નંબર વાળી શાળાઓના આવેદનપત્ર તથા નવી શાળાની નોધણી ફી સ્વીકારવા બાબતdownload-circular p d f
 PRESS NOTE FOR CHANGE IN TIME TABLE OF HSC (GENERAL) EXAM OCT. 2017..

HSC (General) Special Examination Oct. 2017 Registration with late fee

ધો-૧૨ સામાન્ય પ્રવાહ ગુજરાતી વિષય તેમજ ધો-૧૨ કમ્પ્યુટર અધ્યયનના નમૂનાના પ્રશ્નપત્રમાં સુધારો કરવા બાબતCLIK HERE PDF

HMAT Notification-2017

ધોરણ-૯થી૧૨ની પ્રથમ વાર્ષિક પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા બાબત

National scheme of incentive to girl for secondary education

વિજ્ઞાન પ્રવાહ પ્રશ્નપત્ર પરિરૂપ

https://www.digitalgujarat.gov.in/

નવ વર્ધિત પેન્‍શન યોજના (NPS) હેઠળના સરકારી કર્મચારીઓની વયનિવૃત્‍તિની તારીખ પહેલાના છેલ્‍લા ત્રણ માસની કપાત બંધ કરવા બાબત. CLIK HERE P D F
ધો-૧૧-૧૨ તથા કોલેજ કક્ષાના અનુસુચિત જન જાતિના વિદ્યાર્થી ૨૦૧૭-૧૮ શિષ્યવૃત્તિની દરખાસ્તો Dijital Gujarat પોર્ટલ પર ઓનલાઈન કરવા બાબતCLIK HERE P D F
ધો-૧૨ સામાન્ય પ્રવાહ ગુજરાતી વિષય તેમજ ધો-૧૨ કમ્પ્યુટર અધ્યયનના નમૂનાના પ્રશ્નપત્રમાં સુધારો કરવા બાબતCLIK HERE PDF
સપ્ટેમ્બર-૨૦૧૭ નાં પગાર બીલના ડેટા રજુ કરવા બાબતCLIK HERE PDF
પરીક્ષાર્થીઓને ફી ભર્યાની પહોંચ આપવા તથા રીપીટર વીદ્યાર્થીઓના ફોર્મ ભરવા બાબતdownload-circular

 

 

 

 

 

 

 

    
https://scholarships.gov.in/

વિજ્ઞાન પ્રવાહ પ્રશ્નપત્ર પરિરૂપ

7th Pay Fixetion & Pay Difference Calculator Excel File

Download: clik here